"captchahelp-text":"આપણી વિકિ જેવી વૅબ સાઇટો કે જે લોકોને યોગદાન કરવાની પરવાનગી આપે છે, તેમનો સ્પામરો દ્વારા દુરૂપયોગ થતો આવ્યો છે. આવા સ્પામરો તેમની કડીઓ એક સાથે અનેક વૅબ સાઇટો પર મુકવા માટે સ્વચાલિત સાધનો વાપરે છે. આવી કડીઓ ખરેખર એક દૂષણ છે અને તેને દૂર કરવાના ઉપાય કરવા જોઇએ.\n\nક્યારેક, ખાસ કરીને જ્યારે તમે તમારા લેખમાં બાહ્ય કડી ઉમેરતા હોવ ત્યારે, વિકિ તમને એક રંગીન કે તુટેલા-ફુટેલા અક્ષરો કે શબ્દોનું ચિત્ર બતાવે અને તેમા વંચાતા શબ્દો બાજુનાં ખાનામાં લખવા માટે પુછે એવું બને. આનું કારણ એ છે કે આ એક એવી પદ્ધતિ છે જે સ્વચાલિત રીતે કરવી લગભગ અશક્ય છે, અને ફક્ત વ્યક્તિગત રીતે જ થઇ શકે છે, જે સ્પામરો અને અન્ય ઘુસણખોરો ના હુમલાને ખાળે છે.\n\nકમભાગ્યે આ પદ્ધતિ, એવા લોકોને તકલીફ આપે તેમ છે જેઓની દ્રષ્ટિ નબળી છે અથવા તો જેઓ વાચા આધારીત કે સાદા બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. હાલમાં અમારી પાસે આવા ચિત્રોની વાચા આધારિત વ્યવસ્થા નથી. જો આ કારણે આપ કોઇ લેખમાં પ્રદાન ન કરી શકતા હોવ તો વધુ સહાય માટે કૃપા કરી [[{{int:grouppage-sysop}}|site administrators]] નો સંપર્ક સાધો.\n\nલેખમા ફેરફાર કરવાના પાના ઉપર પાછા ફરવા માટે આપના બ્રાઉઝરના \"પાછા જાવ\" બટન ઉપર ક્લિક કરો.",
"captcha-addurl-whitelist":" #<!-- આ લીટીને જેમ છે તેમ જ રહેવા દો --> <pre>\n# સીન્ટેક્સ (Syntax) આ પ્રમાણે છે :\n# * \"#\" સંજ્ઞાથી શરૂ કરીને લીટીના અંત સુધીનું વર્ણન એક ટીપ્પણી છે\n# * ખાલી ન હોય તેવી દરેક લીટી રેજેક્સનો ભાગ છે, જે ફક્ત URLsમાંના હોસ્ટ સાથે જ મેળ ખાશે\n #</pre> <!-- આ લીટીને જેમ છે તેમ જ રહેવા દો -->",